AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપના પ્રદેશ પ્રમુખે નવસારી લોકસભાની સીટનું રાજકીય વિશ્લેષણ કરવા કાર્યકારોની પાઠશાળા યોજી

લોકસભાની ચૂંટણીને લઈને હવે પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગી કરવા લાગી છે. નવસારીના કમલમ ભાજપના કાર્યાલય ખાતે ભાજપની ટીમે જઈને કાર્યકરોની પાઠશાળા લીધી હતી તેમાં જીતુ વાઘાણી સહિત અન્ય ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. ઓમ માથુરે પણ હાજરી આપી હતી.  સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ઉમેદવારની પસંદગી માટે મિટિંગના દોર શરૂ થયા છે.  નવસારી […]

ભાજપના પ્રદેશ પ્રમુખે નવસારી લોકસભાની સીટનું રાજકીય વિશ્લેષણ કરવા કાર્યકારોની પાઠશાળા યોજી
Nilesh Gamit
| Edited By: | Updated on: Mar 08, 2019 | 5:46 PM
Share

લોકસભાની ચૂંટણીને લઈને હવે પાર્ટીઓ પોતાના ઉમેદવારોની પસંદગી કરવા લાગી છે. નવસારીના કમલમ ભાજપના કાર્યાલય ખાતે ભાજપની ટીમે જઈને કાર્યકરોની પાઠશાળા લીધી હતી તેમાં જીતુ વાઘાણી સહિત અન્ય ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. ઓમ માથુરે પણ હાજરી આપી હતી. 

સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ઉમેદવારની પસંદગી માટે મિટિંગના દોર શરૂ થયા છે.  નવસારી લોકસભા માટે નવસારી કમલમ ખાતે પ્રદેશ પ્રભારી ઓમ માથુર અને ગુજરાત પ્રદેશ પ્રમુખની હાજરીમાં કારોભારીઓ વચ્ચે બેઠક યોજાયી હતી.  જેમાં નવસારી લોકસભાને લઈ ચર્ચાઓ થઈ હતી.  નવસારી શહેર અને જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કૉંગ્રેસના જવાહર ચાવડાના ભાજપમાં પ્રવેશને કૉંગ્રેસની નીતિ-રીતિ ના કારણે થઈ રહ્યું હોવાનું તેમજ કૉંગ્રેસની નિષ્ફળતાની નિશાની ગણાવી હતી.  જ્યારે હાર્દિક પટેલના જવાથી ભાજપને કોઈ નુકસાન ન થઈ શકે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">