નામ છે ‘રાહુલ ગાંધી’, બેંક લોન નથી આપી રહી, મોબાઈલ કંપની સિમકાર્ડ નથી આપી રહી, લોકો ઉડાવે છે મજાક

|

Jul 30, 2019 | 3:42 PM

રાહુલ ગાંધી આ નામ પડવાની સાથે મોબાઈલ કંપની સીમકાર્ડ નથી આપી રહી કે બેંક લોન પણ નથી આપી રહી. મિત્રો પણ મજાક ઉડાવી રહ્યાં છે. આ બધું સહન કરવું પડે છે ઈન્દોરના એક રાહુલ ગાંધીને જેનું નામ કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી સાથે મળતું આવે છે. આમ આ નામને લઈને વિવિધ જગ્યાએ વેરિફિકેશનને લઈને સમસ્યાઓ ઉભી […]

નામ છે રાહુલ ગાંધી, બેંક લોન નથી આપી રહી, મોબાઈલ કંપની સિમકાર્ડ નથી આપી રહી, લોકો ઉડાવે છે મજાક

Follow us on

રાહુલ ગાંધી આ નામ પડવાની સાથે મોબાઈલ કંપની સીમકાર્ડ નથી આપી રહી કે બેંક લોન પણ નથી આપી રહી. મિત્રો પણ મજાક ઉડાવી રહ્યાં છે. આ બધું સહન કરવું પડે છે ઈન્દોરના એક રાહુલ ગાંધીને જેનું નામ કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી સાથે મળતું આવે છે. આમ આ નામને લઈને વિવિધ જગ્યાએ વેરિફિકેશનને લઈને સમસ્યાઓ ઉભી થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ત્રણ તલાક બિલ શું છે? જાણો તેના વિશેની 5 મહત્ત્વની વાતો

22 વર્ષનો રાહુલ પોતાના નામથી તો ઠીક પણ ગાંધી અટકથી પરેશાન થઈ ગયો છે. હદ તો ત્યાં થઈ ગયી છે કે હવે તેને રાહુલ ગાંધી નામ હોવાથી મોબાઈલ કંપની સીમકાર્ડ પણ નથી આપી રહી. તેને લોનની અરજી કરી હોય તો બેંક અરજી નામંજૂર કરી દે છે. તેઓના મિત્ર પણ રાહુલ ગાંધીનું નામ લઈને રાજનીતિક રીતે મજાક ઉડાવે છે અને તેના લીધે ઈન્દોરના રાહુલ ગાંધીની જિંદગી સંઘર્ષમય બની ગયી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઈન્દોરના અખંડનગરમાં રાહુલ રહે છે અને પોતે કપડાનો વેપારી છે. જ્યારે તેઓ કોઈની સાથે ફોનમાં વાત કરે છે અને પોતાનું નામ જણાવે છે કે ત્યારે લોકો એવું કહીને મજાક ઉડાવે છે કે રાહુલ ગાંધી દિલ્હીથી ઈન્દોર ક્યારે આવી ગયા? લોકો વિશ્વાસ નથી કરતાં અને ફોન પણ કાપી નાંખે છે જેના લીધે અગત્યના કામ રાહુલ કરી શકતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બધાથી છૂટકારો મેળવવા માટે રાહુલ ગાંધીએ પોતાનું નામ બદલવાનું નક્કી કર્યું છે. તેઓ હવે રાહુવ માલવીયાના નામે ઓળખાશે. તેઓ કાનૂની રીતે પોતાની અટક બદલશે અને રાહુલ ગાંધીના બદલે રાહુલ માલવીયના નામે ઓળખાશે.

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article