વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા કાળા બેગ પર કોગ્રેસે દર્શાવી શંકા, કરી તપાસની માંગ

કોંગ્રેસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકને ચિત્રદુર્ગના પ્રવાસ દરમિયાન હેલીકોપ્ટરમાં પોતાની સાથે શંકાસ્પદ કાળી બેગ ગઈ જવાના મામલે કોગ્રેસે તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ વડાપ્રધાનને કહ્યું કે, તે આ મામલે ખુલાસો કરે અને ચૂંટણી પંચ આ બેગમાં રહેલી સામગ્રીની તપાસ કરે. Suspicious box was offloaded from the PM's helicopter in Chitradurga, Karnataka […]

વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા કાળા બેગ પર કોગ્રેસે દર્શાવી શંકા, કરી તપાસની માંગ
| Updated on: Apr 14, 2019 | 6:27 PM

કોંગ્રેસે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકને ચિત્રદુર્ગના પ્રવાસ દરમિયાન હેલીકોપ્ટરમાં પોતાની સાથે શંકાસ્પદ કાળી બેગ ગઈ જવાના મામલે કોગ્રેસે તપાસની માંગ કરી છે.

કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ વડાપ્રધાનને કહ્યું કે, તે આ મામલે ખુલાસો કરે અને ચૂંટણી પંચ આ બેગમાં રહેલી સામગ્રીની તપાસ કરે.

TV9 Gujarati

આનંદ શર્માએ કહ્યું કે, કોગ્રેસની કર્ણાટકની ટીમે પહેલા જ આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. આનંદ શર્માએ આરોપ લગાવતા કહ્યું કે, ‘વડાપ્રધાનના હેલીકોપ્ટરની સાથે અન્ય 3 હેલીકોપ્ટર હતા. ઉતરણ પથી એક કાળી બેગ નિકાળવામાં આવી અને ખાનગી ગાડીમાં લઈ જવામાં આવી જે ગાડી એસપીજી ગાડીમાં સામેલ ન હતી.’

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us