MORBI : ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે છુટાહાથની મારામારી, જુઓ વીડિયો

|

Feb 15, 2021 | 1:01 PM

MORBI : નગરપાલિકા વોર્ડ 1ના ઉમેદવારો વચ્ચે છુટા હાથની મારામારી થઇ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે આ મારામારી થઇ છે.

MORBI : નગરપાલિકા વોર્ડ 1ના ઉમેદવારો વચ્ચે છુટા હાથની મારામારી થઇ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે આ મારામારી થઇ છે. ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તાલુકા સેવા સદન ખાતે આ મારામારી થઇ છે. જોકે, પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. મારામારી કયાં મુદ્દે થઇ તે જાણી શકાયું નથી.

 

Next Video