પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તી ( Mithun chakraborty ) રવિવારે ભાજપમાં જોડાયા. કોલકાતામાં પીએમ નરેન્દ્ર મોદીની મેગા રેલીમાં મિથુને પોતાને 'કોબ્રા' ગણાવ્યા હતા. તેણે કહ્યું, 'હું અસલી કોબ્રા છું. જો મને પરેશાન કરવામાં આવે તો તમે ફોટો બની જશો. એક જ ડંખમાં તમારું કામ ખતમ કરી દઈશ ' હવે આ વિશે મિથુન પર ઘણા મિમ્સ (Memes) બની રહ્યા છે.