એક ફોટોમાં મોદીના હાથમાં કટોરો શું પકડાવ્યો, થઈ ગઈ FIR અને જનાબ પહોંચી ગયા જેલના સળિયા પાછળ !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફેસબુક પર વાંધાજનક પોસ્ટ લખનાર એક રાજકીય પક્ષના કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. મોદી ગઈકાલે તામિલનાડુ પ્રવાસે હતા. મોદીના પ્રવાસ વિરુદ્ધ મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કષગમ (MDMK)ના કાર્યકર સાથિયારાજ બલુએ આ વાંધાજનક પોસ્ટ લખી હરતી. બલુ વિરુદ્ધ તિરુચિરાપલ્લીમાં ધ હિન્દૂ મક્કલ કાચી તથા ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. આ પણ વાંચો : તામિલનાડુને […]

એક ફોટોમાં મોદીના હાથમાં કટોરો શું પકડાવ્યો, થઈ ગઈ FIR અને જનાબ પહોંચી ગયા જેલના સળિયા પાછળ !
| Updated on: Jan 28, 2019 | 11:11 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફેસબુક પર વાંધાજનક પોસ્ટ લખનાર એક રાજકીય પક્ષના કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે.

મોદી ગઈકાલે તામિલનાડુ પ્રવાસે હતા. મોદીના પ્રવાસ વિરુદ્ધ મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કષગમ (MDMK)ના કાર્યકર સાથિયારાજ બલુએ આ વાંધાજનક પોસ્ટ લખી હરતી. બલુ વિરુદ્ધ તિરુચિરાપલ્લીમાં ધ હિન્દૂ મક્કલ કાચી તથા ભાજપ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી.

આ પણ વાંચો : તામિલનાડુને તબાહ કરનાર ‘ગાજા’ આવ્યુ તો હતું 3 મહિના પહેલા, પણ પીએમ મોદીને તેણે આજે હચમચાવ્યું, મોદીના પ્રવાસ પર ચાલ્યું #GoBackModi કૅમ્પેઇન : જુઓ PHOTOS

સ્થાનિક પોલીસે સાથિયારાજની વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી લીધી. પોલીસના જણાવ્યા મુજબ સાથિયારાજ બલુએ પીએ મોદીની એક તસવીર સાથે ચેડા કરી તેમને એક કટોરા સાથે દર્શાવ્યા હતાં કે જે વાંધાજકન હતું. સાથિયારાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 504, 505 (2) હેઠળ કેસ નોંધી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

[yop_poll id=864]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]