AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં શપથ સમારોહઃ NCP સાંસદ સુપ્રિયા સુલેએ તમામ ધારાસભ્યોનું કર્યું સ્વાગત

મહારાષ્ટ્રમાં સવારના 7 વાગ્યાથી ધારાસભ્યો અને નેતાઓ વિધાનસભા પહોંચી ગયા હતા. વિધાનસભામાં ધારાસભ્યો શપથ લઈ રહ્યા છે. જે ઉમેદવારો જીતીને આવ્યા છે તેઓ સૌ પ્રથમ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે. NCP સાંસદ સુપ્રિયા સુલેએ વિધાનસભામાં તમામ ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. આદિત્ય ઠાકરેને ગળે લાગીને સ્વાગત કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન એક અજબનો […]

મહારાષ્ટ્રમાં શપથ સમારોહઃ NCP સાંસદ સુપ્રિયા સુલેએ તમામ ધારાસભ્યોનું કર્યું સ્વાગત
| Updated on: Nov 27, 2019 | 3:15 AM
Share

મહારાષ્ટ્રમાં સવારના 7 વાગ્યાથી ધારાસભ્યો અને નેતાઓ વિધાનસભા પહોંચી ગયા હતા. વિધાનસભામાં ધારાસભ્યો શપથ લઈ રહ્યા છે. જે ઉમેદવારો જીતીને આવ્યા છે તેઓ સૌ પ્રથમ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે. NCP સાંસદ સુપ્રિયા સુલેએ વિધાનસભામાં તમામ ધારાસભ્યોનું સ્વાગત કર્યું હતું. આદિત્ય ઠાકરેને ગળે લાગીને સ્વાગત કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન એક અજબનો સંયોગ પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ શહેર ભાજપમાં ઘમાસાણ, કાર્યકર્તાએ PM મોદીને જૂથવાદને અંગે લખેલો પત્ર વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અજીત પવાર પણ વિધાનસભા પહોંચ્યા હતા. સુપ્રિયા સુલેએ પોતાના પિતરાઈ ભાઈ અજીત પવારનું પણ ગળે મળીને સ્વાગત કર્યું હતું. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ જ્યારે વિધાનસભા પહોંચ્યા તો, તમામ ઘટનાઓ એક તરફ છોડી સુપ્રિયા સુલેએ તેમનું પણ સ્વાગત કર્યું હતું. આ તમામ તસ્વીરો જોઈને એવું લાગી રહ્યું છે કે, કશું થયું જ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
g clip-path="url(#clip0_868_265)">