
ભવનાથનો મેળો આધ્યાત્મિક રીતે મહત્વ ધરાવે છે અને અહીં વિવિધ અખાડાઓના સાધુ સંતો આવી છે. આ વખતે પહેલીવાર કિન્નર અખાડાને મેળામાં સ્થાન આપવામાં આવ્યું છે. શિવરાત્રીના મેળામાં ભક્તો જૂનાગઢ આવી જાય છે અને 250થી વધારે ભજનમંડળીઓ પણ સતત ભગવાનના ભજન કરે છે. જુઓ અમારી રજૂઆત…
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ગાંધીનગરમાં LRD ભરતી મુદ્દે છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત!
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 5:06 pm, Wed, 19 February 20