ગાંધીનગર: અનામત, આંદોલન અને અલ્ટિમેટમ! ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું અલ્ટિમેટમ

રાજ્યમાં અનામત અને બિનઅનામત વર્ગ આમને સામને આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વર્ગ વિગ્રહ સર્જાય તેવી સ્થિતિમાં અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે અને 48 કલાકમાં ઠરાવ રદ કરવાની માગ કરી છે. 48 કલાક બાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી રેલી યોજવાની ધમકી આપી છે. આ રેલી બાદ સરકાર વિરોધી આયોજન કરવાની […]

ગાંધીનગર: અનામત, આંદોલન અને અલ્ટિમેટમ! ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું અલ્ટિમેટમ
| Updated on: Feb 14, 2020 | 9:30 AM

રાજ્યમાં અનામત અને બિનઅનામત વર્ગ આમને સામને આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વર્ગ વિગ્રહ સર્જાય તેવી સ્થિતિમાં અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે અને 48 કલાકમાં ઠરાવ રદ કરવાની માગ કરી છે. 48 કલાક બાદ ગાંધી આશ્રમથી ગાંધીનગર સચિવાલય સુધી રેલી યોજવાની ધમકી આપી છે. આ રેલી બાદ સરકાર વિરોધી આયોજન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બિનઅનામત વર્ગના આગેવાન દિનેશ બાંભણિયાએ અલ્ટિમેટમ મુદ્દે પ્રતિક્રિયા આપી અને દરેક વર્ગને અન્યાય સામે લડવાનો અધિકાર હોવાની વાત કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા