લોકસભામાં કોંગ્રેસના નેતા અને બંગાળથી સાંસદ અધીર રંજન ચૌધરીએ નિર્મલાની જગ્યાએ કહ્યું નિર્બલા સિતારમણ

લોકસભામાં સોમવારે ઘણા મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષ સામ-સામે આવી ગયા હતા. સૌ પ્રથમ પ્રધાનમંત્રી અને ગૃહ પ્રધાનને ઘૂસણખોર કહેવા બાબતે ભાજપના નેતાઓ ગુસ્સે ભરાયા હતા. જે પછી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ફરી પોતાનું નિવેદન આપ્યું કે, વિવાદને હવા મળી ગઈ હતી. કોર્પોરેટ ટેક્સ પર ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીએ નાણા પ્રધાન નિર્મલા […]

લોકસભામાં કોંગ્રેસના નેતા અને બંગાળથી સાંસદ અધીર રંજન ચૌધરીએ નિર્મલાની જગ્યાએ કહ્યું નિર્બલા સિતારમણ
| Updated on: Dec 02, 2019 | 11:52 AM

લોકસભામાં સોમવારે ઘણા મુદ્દે કેન્દ્ર સરકાર અને વિપક્ષ સામ-સામે આવી ગયા હતા. સૌ પ્રથમ પ્રધાનમંત્રી અને ગૃહ પ્રધાનને ઘૂસણખોર કહેવા બાબતે ભાજપના નેતાઓ ગુસ્સે ભરાયા હતા. જે પછી લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ફરી પોતાનું નિવેદન આપ્યું કે, વિવાદને હવા મળી ગઈ હતી. કોર્પોરેટ ટેક્સ પર ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીએ નાણા પ્રધાન નિર્મલા સિતારમણને નિર્બલા સિતારમણ કહી દીધા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ  રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જામશે જંગઃ 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સોમવારે કોર્પોરેટ ટેક્સ પર લોકસભામાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણ સંબોધન કરી રહ્યા હતા. જે દરમિયાન કોંગ્રેસ તરફથી અધીર રંજન ચૌધરીએ જવાબ આપ્યો હતો. પોતાના ભાષણમાં ચૌધરીએ કહ્યું કે, ક્યારેક તમારું સન્માન પુરી રીતે કરીએ છીએ. પરંતુ તમારી હાલત જોઈને મને કહેવાનું મન થાય છે કે, તમને નિર્મલા સિતારમણની જગ્યાએ નિર્બલા સિતારમણ કહેવું યોગ્ય છે. તમે મંત્રી પદ પર છો પરંતુ તમે જે ઈચ્છો તે કરી શકો છો કે નહીં. હું જાણતો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો