લોકડાઉન બાદ પ્રથમવાર હોમટાઉન રાજકોટની મુલાકાતે મુખ્યપ્રધાન,કોરોનાને લઈ યોજી સમીક્ષા બેઠક,વધતા જતા કેસો અને મૃત્યુઆંક ચિંતાજનક હોવા પર પણ ચર્ચા

|

Jul 29, 2020 | 9:47 AM

લોકડાઉન શરૂ થયું ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રથમવાર રાજકોટની મુલાકાતે પહોચ્યા હતા. પાંચ મહિના બાદ પ્રથમ વખત હોમટાઉન કોરોનાની સમીક્ષા કરવા મુખ્યપ્રધાન પહોંચ્યા જેમાં તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી તેમની સાથે વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કે.કૈલાશનાથન,અનિલ મુકિમ,જયંતિ રવિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.જિલ્લાના અધિકારીઓ સાથેની રિવ્યૂ બેઠકમાં શહેરમાં […]

લોકડાઉન બાદ પ્રથમવાર હોમટાઉન રાજકોટની મુલાકાતે મુખ્યપ્રધાન,કોરોનાને લઈ યોજી સમીક્ષા બેઠક,વધતા જતા કેસો અને મૃત્યુઆંક ચિંતાજનક હોવા પર પણ ચર્ચા
http://tv9gujarati.in/lock-down-baad-p…-lai-yoji-bethak/

Follow us on

લોકડાઉન શરૂ થયું ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રથમવાર રાજકોટની મુલાકાતે પહોચ્યા હતા. પાંચ મહિના બાદ પ્રથમ વખત હોમટાઉન કોરોનાની સમીક્ષા કરવા મુખ્યપ્રધાન પહોંચ્યા જેમાં તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી તેમની સાથે વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કે.કૈલાશનાથન,અનિલ મુકિમ,જયંતિ રવિ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.જિલ્લાના અધિકારીઓ સાથેની રિવ્યૂ બેઠકમાં શહેરમાં કોરોનાના સતત વધતા જતા કેસો અને મૃત્યુ આંક ચિંતાજનક હોવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ આંકડાઓની વિસંગતતાને લઈને પણ તેમના સુધી રજુઆત પહોચી હતી.

Next Article