Local Body polls 2021 પહેલા BTPના અધ્યક્ષ છોટુ વસાવા સાથે TV9ની ખાસ વાતચીત જુઓ વીડિયો

|

Feb 07, 2021 | 10:51 AM

 Local Body polls 2021: ગુજરાતમાં BTP એ AIMIM સાથે જોડાણ કર્યુ  છે. BTPના અધ્યક્ષ છોટુ વસાવાએ ટીવી 9 સાથે ખાસ વાતચીત કરી. છોટુ વસાવાએ કહ્યુ કે, અમને પણ નકસલી કહેવામાં આવે છે.

Local Body polls 2021 જીતવા માટે દરેક પાર્ટી કમર કસી રહી છે ત્યારે  ગુજરાતમાં BTPએ AIMIM સાથે જોડાણ કર્યુ  છે. ત્યારે ખાસ આ ગઠબંધનને લઇ BTPના અધ્યક્ષ છોટુ વસાવાએ ટીવી -9 સાથે ખાસ વાતચીત કરી ત્યારે  આ ગઠબંધનને લઇ શું કહેવુ છે છોટુ વસાવાનું જુઓ આ વીડિયો.

Published On - 10:50 am, Sun, 7 February 21

Next Video