Local body polls 2021 : સરકારી કર્મચારીઓને અપાઈ ચૂંટણી કામગીરીની તાલીમ

|

Feb 14, 2021 | 2:28 PM

Local body polls 2021ને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને  અંતિમ તાલીમ આપવામાં આવી રહી છે

Local body polls 2021ને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને  અંતિમ તાલીમ આપવામાં આવી રહી છે. બેલેટ પેપર તેમજ કન્ટ્રોલ યુનિટ અંગેની માહિતી અંગે આપવા મોક પોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ જ રીતે અલગ અલગ વોર્ડમાં મોક પોલ સેન્ટર બનાવીને ફાઇનલ ટ્રેનિંગ આપવામાં આવશે. તદુપરાંત મતદાનના દિવસે કોઈ ટેક્નિકલ ખામી સર્જાય તો શું કરવું તે અંગે પણ ટ્રેનિંગ આપવામાં આવશે.

 

Next Video