Local body polls 2021 Rajkot : કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ કરવાની BJPની માગ ચૂંટણી અધિકારીએ ફગાવી

|

Feb 08, 2021 | 4:13 PM

Local-body-polls-2021 Rajkot : કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવાની BJPની માગ ફગાવી દેવાઈ છે.

Local-body-polls-2021 Rajkot : કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવાની BJPની માગ ફગાવી દેવાઈ છે. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ ઉમદવારોના ફોર્મ રદ કરવાથી ઈનકાર કરી દીધો છે. વોર્ડ નંબર 1-2 અને ત્રણના કોંગ્રેસના ઉમેદવારો સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જોકે ચૂંટણી પંચે માત્ર વોર્ડ નંબર 1માં ઉમેદવાર ભરત શિયાળનું ફોર્મ અમાન્ય ગણ્યું હતું. પરંતુ અન્ય ત્રણ ઉમેદવારના ફોર્મ માન્ય રાખ્યા હતા. તો વોર્ડ નંબર 2 અને 3માં તમામ કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ માન્ય રાખ્યા હતા.

Published On - 4:11 pm, Mon, 8 February 21

Next Video