Local body polls 2021: અમદાવાદમાં મતદાન મથક પર સવારથી જ મતદારોની કતાર

|

Feb 21, 2021 | 9:26 AM

Gujarat local body polls 2021: વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાનની પ્રકિયા શરુ થઇ ચૂકી છે અમદાવાદમાં વહેલી સવારથી જ મતદારોની કતારો લાગેલી છે. 

Local body polls 2021: ગુજરાતની 6 મહાનગરપાલિકા પર આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાનની પ્રકિયા શરુ થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકા માટે પણ આજે મતદાન થઇ રહ્યું છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર મત કરવા માટે પહોંચ્યા. વહેલી સવારથી જ મતદારોની કતારો લાગી ગઈ હતી.

 

Next Video