Dang: સુબિર તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર રઘુભાઈ સાળવે બિન હરીફ જાહેર થયા

|

Feb 15, 2021 | 1:16 PM

ડાંગના સુબિર તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ સોલંકીનું ફોર્મ રદ થયું છે. કોંગેસનું ફોર્મ રદ થતા બેઠક ભાજપના ફાળે ગઈ અને ભાજપના રઘુભાઈ કાસુભાઈ સાળવે બિન હરીફ જાહેર થયા.

Next Video