Local Body Poll 2021: અનામત માટેના રોટેશનની યોગ્ય અમલવારી નહી થતી હોવાની અરજી હાઈકોર્ટે ફગાવી

|

Feb 10, 2021 | 12:45 PM

Local Body Poll 2021:  અનામત માટેના રોટેશનની યોગ્ય અમલવારી નહીં થઈ રહી હોવાની ફરિયાદ સાથેની પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે.  હાલના તબક્કે અરજીઓ ટકવા પાત્ર નથી તેવી ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર તરફથી કરાયેલી રજૂઆત સ્વીકારવા પણ હાઈકોર્ટે ઇનકાર કર્યો.

Local Body Poll 2021:  અનામત માટેના રોટેશનની યોગ્ય અમલવારી નહીં થઈ રહી હોવાની ફરિયાદ સાથેની પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે.  હાલના તબક્કે અરજીઓ ટકવા પાત્ર નથી તેવી ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર તરફથી કરાયેલી રજૂઆત સ્વીકારવા પણ હાઈકોર્ટે ઇનકાર કર્યો. હાઈકોર્ટે ઠેરવ્યું કે, અરજીઓ ટકવા પાત્ર છે અને હાલના તબક્કામાં અરજદારને બંધારણીય બાદ નડતો નથી. જો કે હાલના સંજોગોમાં અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટે ઇનકાર કર્યો અને અરજદારોની અરજી ફગાવી દીધી.

 

Next Video