Gujarati NewsPoliticsLimbdi bethak rc fadadu nivedan koli matdar kirit sinh rana umedvar form
લિંબડી બેઠક માટે આર.સી.ફળદુંની આગાહી, જાતિગત સમીકરણો ભાજપને જીતાડશે
લિંબડી બેઠક માટે ભાજપને મોટો આશાવાદ છે. લિંબડી બેઠક પર કોળી મતદારો પ્રભુત્વ ધરાવે છે. ત્યારે જાતિગત સમીકરણો ભાજપ તરફી હોવાનું આર.સી.ફળદુંએ નિવેદન આપ્યું છે. અને, લિંબડી બેઠક ભાજપ જંગી બહુમતી સાથે કબ્જે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લિંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે ફળદું સહિતના ભાજપના નેતાઓનો જમાવડો જામ્યો હતો. […]
લિંબડી બેઠક માટે ભાજપને મોટો આશાવાદ છે. લિંબડી બેઠક પર કોળી મતદારો પ્રભુત્વ ધરાવે છે. ત્યારે જાતિગત સમીકરણો ભાજપ તરફી હોવાનું આર.સી.ફળદુંએ નિવેદન આપ્યું છે. અને, લિંબડી બેઠક ભાજપ જંગી બહુમતી સાથે કબ્જે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લિંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાએ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે ફળદું સહિતના ભાજપના નેતાઓનો જમાવડો જામ્યો હતો. ત્યારે આર.સી.ફળદું સાથેની વિશેષ મુલાકાત માટે જુઓ આ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો