પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, જનતા ભાજપની સાથે છે : પ્રદીપસિંહ જાડેજા

સુરેન્દ્રનગરની લિંબડી બેઠક માટે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે. ત્યારે, સાયલામાં ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. અહીં, પ્રદીપસિંહ જાડેજાએ ભાજપનો તમામ 8 બેઠકો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ જણાવ્યું છેકે પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. અને, પ્રજા ભાજપની સાથે હોવાનું જણાવ્યું છે. વધુમાં […]

પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે, જનતા ભાજપની સાથે છે : પ્રદીપસિંહ જાડેજા
| Updated on: Oct 16, 2020 | 9:17 PM

સુરેન્દ્રનગરની લિંબડી બેઠક માટે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે. ત્યારે, સાયલામાં ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. અહીં, પ્રદીપસિંહ જાડેજાએ ભાજપનો તમામ 8 બેઠકો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ જણાવ્યું છેકે પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. અને, પ્રજા ભાજપની સાથે હોવાનું જણાવ્યું છે. વધુમાં શું જણાવ્યું પ્રદીપસિંહ જાડેજાએ જુઓ આ વીડિયો.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો