ફરી થશે લોકસભાની ચૂંટણી? બેલેટ પેપરથી થશે લોકસભાની ચૂંટણી? સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવો મામલો

|

Jun 13, 2019 | 2:22 PM

સુપ્રીમ કોર્ટમાં વકીલ એમ.એલ. શર્માએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રિપ્રેજેંટેશન ઓફ પીપલ્સ (RP) એક્ટ મૂજબ ચૂંટણી ફક્ત બેલેટ પેપરથી જ કરી શકાય છે. આ એક્ટને લઈને તેમણે માગણી કરી છે કે ચૂંટણીના પરિણામોને રદ્દ કરવામાં આવે અને બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી કરાવવામાં […]

ફરી થશે લોકસભાની ચૂંટણી? બેલેટ પેપરથી થશે લોકસભાની ચૂંટણી? સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવો મામલો

Follow us on

સુપ્રીમ કોર્ટમાં વકીલ એમ.એલ. શર્માએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે રિપ્રેજેંટેશન ઓફ પીપલ્સ (RP) એક્ટ મૂજબ ચૂંટણી ફક્ત બેલેટ પેપરથી જ કરી શકાય છે. આ એક્ટને લઈને તેમણે માગણી કરી છે કે ચૂંટણીના પરિણામોને રદ્દ કરવામાં આવે અને બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી કરાવવામાં આવે. એમ.એલ. શર્માએ અરજી પર તાત્કાલિક સુનાવણીની પણ માંગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

લોકસભા ચૂંટણી 2019 તાજેતરમાં જ પૂર્ણ થઈ છે જેમાં ભાજપ 300 થી વધુ બેઠકો પર જીત મેળવી અને ફરીથી સત્તામાં આવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને માત્ર 52 બેઠકો જ મળી છે. ચૂંટણીઓમાં હાર પછી વિરોધી પક્ષોએ ઇવીએમ પર સવાલો ઉઠાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ EVM ની જગ્યાએ બેલેટ પેપરથી મતદાનની માંગ કરી હતી. તેમણે કહ્યું કે અમે એક ચળવળ શરૂ કરીશું અને તેની શરૂઆત બંગાળથી થશે. તેમણે એવુ પણ કહ્યું હતું કે હું 23 રાજકીય પક્ષોના તમામ નેતાઓને કહીશ કે બધા સાથે આવે અને બેલેટ પેપરથી મતદાન થાય તેવી માંગ કરે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article