કોડીનારમાં ભાજપના નેતાઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સના નિયમો

કોરોનાના વધતા સંક્રમણને લઇને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જાણે નેતાઓ માટે આ નિયમો લાગું પડતા જ ન હોય તેવું લાગી રહ્યું છે. કોડીનારમાં ભાજપના નેતાઓ નિયમ ભૂલ્યા મોરવાડ ગ્રામપંચાયતના ઉદ્ધાટન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો. આ સમગ્ર ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થતા જોવા મળ્યા. […]

કોડીનારમાં ભાજપના નેતાઓ ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સના નિયમો
| Edited By: | Updated on: Oct 17, 2020 | 6:10 PM

કોરોનાના વધતા સંક્રમણને લઇને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જાણે નેતાઓ માટે આ નિયમો લાગું પડતા જ ન હોય તેવું લાગી રહ્યું છે. કોડીનારમાં ભાજપના નેતાઓ નિયમ ભૂલ્યા મોરવાડ ગ્રામપંચાયતના ઉદ્ધાટન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો. આ સમગ્ર ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થતા જોવા મળ્યા. માસ્ક વિના બાળકો પાસે તિલક કરાવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ગ્રામપંચાયતના ઉદ્ધાટન કાર્યક્રમ દરમિયાન સાસંદ રાજેશ ચૂડાસમા તેમજ કોડીનાર માર્કેટયાર્ડના ચેરમેન સુભાષ ડોડિયા પણ હાજર હતા જેમની હાજરીમાં આ નિયમો નેવે મૂકાયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:00 pm, Sat, 17 October 20