રણ ઉત્સવ 2019-20 : જુઓ કેવી છે તૈયારી અને કેવો છે સફેદ રણનો નજારો?

રણ ઉત્સવની શરુઆત થઈ ચૂકી છે અને દેશભરમાંથી લોકો આ રણ ઉત્સવની મુલાકાત લેવા માટે આવી રહ્યાં છે. કચ્છના ધોરડો ખાતે સફેદ રણ આવેલું છે અને ત્યાં રણનો અદભુત નજારો જોવા મળે છે. આ વર્ષે 28 ઓક્ટોબરથી લઈને 23 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલવાનો છે. પર્યટકો વ્યુ પોઈન્ટ પર આખા રણને નિહાળી શકે છે. ટેન્ટ સિટીમાં […]

રણ ઉત્સવ 2019-20 : જુઓ કેવી છે તૈયારી અને કેવો છે સફેદ રણનો નજારો?
| Updated on: Dec 15, 2019 | 2:23 PM

રણ ઉત્સવની શરુઆત થઈ ચૂકી છે અને દેશભરમાંથી લોકો આ રણ ઉત્સવની મુલાકાત લેવા માટે આવી રહ્યાં છે. કચ્છના ધોરડો ખાતે સફેદ રણ આવેલું છે અને ત્યાં રણનો અદભુત નજારો જોવા મળે છે. આ વર્ષે 28 ઓક્ટોબરથી લઈને 23 ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલવાનો છે. પર્યટકો વ્યુ પોઈન્ટ પર આખા રણને નિહાળી શકે છે. ટેન્ટ સિટીમાં રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો