Gujarati NewsPoliticsKarjan vidhan sabha bethak ni peta chutni ne lai ne tantra sajj evm ane sahitya nu vitran karayu
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ તંત્ર સજ્જ, EVM, કોવિડ કીટ અને અન્ય સાહિત્યનું વિતરણ કરાયું
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે. ચૂંટણીપંચના અધિકારીઓએ EVM, કોવિડ કીટ અને અન્ય સાહિત્યનું વિતરણ કર્યું. કરજણ બેઠક માટે ખાસ 31 ઝોન બનાવવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળોનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
Pinak Shukla |
Updated on: Nov 02, 2020 | 11:52 AM
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે. ચૂંટણીપંચના અધિકારીઓએ EVM, કોવિડ કીટ અને અન્ય સાહિત્યનું વિતરણ કર્યું. કરજણ બેઠક માટે ખાસ 31 ઝોન બનાવવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળોનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો