Gujarati NewsPoliticsKarjan bethak assembly election matadaro no majaj bjp congress jung vividh mudda
કરજણ પેટા ચૂંટણીનો જંગ જામ્યો, કેવો છે મતદારોનો મિજાજ ?
કરજણ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકશાહીનો રાજા એવા મતદારો મહામારી વચ્ચે કયા મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરશે તેના પર સૌની નજર મંડાઇ છે. ત્યારે કરજણ બેઠક પર શિનોર તાલુકાના મતદારોનો કેવો છે મિજજા. આવો જુઓ આ વીડિયોમાં. Facebook પર તમામ […]
કરજણ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકશાહીનો રાજા એવા મતદારો મહામારી વચ્ચે કયા મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરશે તેના પર સૌની નજર મંડાઇ છે. ત્યારે કરજણ બેઠક પર શિનોર તાલુકાના મતદારોનો કેવો છે મિજજા. આવો જુઓ આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો