Junagadh: મહાનગરપાલિકાના વોર્ડ નં. 6 અને 15ની પેટાચૂંટણીનો મામલો, કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા

|

Feb 06, 2021 | 12:04 PM

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 15માં પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે આ પેટાચૂંટણીને લઇને બંને વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 15માં પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસે આ પેટાચૂંટણીને લઇને બંને વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે વોર્ડ નંબર 15માંથી પૂર્વ મેયર લાખા પરમાર અને વોર્ડ નંબર 6માંથી લલિત પરસણાનું નામ જાહેર કર્યું છે. બંને ઉમેદવારો ટૂંક સમયમાં જ ઉમેદવારી પત્ર નોંધાવશે.

Next Video