JUNAGADH : કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી, એકને પહોંચી ઇજા

|

Feb 07, 2021 | 5:06 PM

JUNAGADH : કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઇ છે. વોર્ડ નંબર-15માં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે આવ્યા હતા.

JUNAGADH : કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઇ છે. વોર્ડ નંબર-15માં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો સામસામે આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારના પુત્ર ધર્મેશ પરમાર માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ પણ નોંધાવી છે.

 

Published On - 5:00 pm, Sun, 7 February 21

Next Video