Gujarati NewsPoliticsJalila villages dy sarpanch murder case jignesh mevani blamed gujarat govt for the incident
બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચની હત્યા બાદ દલિત આગેવાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને ગણાવી જવાબદાર, જુઓ VIDEO
બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચ મંજી સોલંકીની થયેલી હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓની તીખી પ્રતિક્રિયા બાદ હવે દલિત આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર અને પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવી પ્રહાર કર્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો જીગ્નેશ મેવાણીએ ભારે […]
બોટાદના જાળીલા ગામમાં ઉપ સરપંચ મંજી સોલંકીની થયેલી હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓની તીખી પ્રતિક્રિયા બાદ હવે દલિત આગેવાન અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ સરકાર અને પોલીસની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવી પ્રહાર કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જીગ્નેશ મેવાણીએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે મૃતકે અગાઉ લેખિત અને મૌખિક ફરિયાદો કરી હોવા છતા પોલીસ રક્ષણ ન મળતા ઉપ સરપંચની હત્યા થઈ છે. આ હત્યા પાછળ સરકારનું ઉદાસીન વલણ જ જવાબદાર છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો