કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે સ્વીકાર્યુ, લોકોને કોંગ્રેસની સાથે જોડવાનું કામ મુશ્કેલ, સાચો મુદ્દો હોય તો સરકારને નમાવી શકાય

|

Jul 14, 2020 | 9:55 AM

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે નિમાયેલ યુવા નેતા હાર્દીક પટેલે સ્વીકાર્યુ છે કે, ગુજરાતમાં લોકોને કોંગ્રેસની સાથે જોડવાનું કામ મુશ્કેલ છે. પણ અશક્ય નથી. પડકારો બહુ મોટા હોય છે. પણ તે અશક્ય નથી. ગુજરાતમાં સામાજીક આંદોલન કરીને સરકારને નમાવી હોવાનો ઉલ્લેખ કરતા હાર્દીક પટેલે કહ્યું કે, શા માટે ગામડાનો વિકાસ નથી થયો. કોરોનાની મહામારીએ સાબિત કર્યું […]

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે સ્વીકાર્યુ, લોકોને કોંગ્રેસની સાથે જોડવાનું કામ મુશ્કેલ, સાચો મુદ્દો હોય તો સરકારને નમાવી શકાય
ફાઈલ ફોટો

Follow us on

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદે નિમાયેલ યુવા નેતા હાર્દીક પટેલે સ્વીકાર્યુ છે કે, ગુજરાતમાં લોકોને કોંગ્રેસની સાથે જોડવાનું કામ મુશ્કેલ છે. પણ અશક્ય નથી. પડકારો બહુ મોટા હોય છે. પણ તે અશક્ય નથી. ગુજરાતમાં સામાજીક આંદોલન કરીને સરકારને નમાવી હોવાનો ઉલ્લેખ કરતા હાર્દીક પટેલે કહ્યું કે, શા માટે ગામડાનો વિકાસ નથી થયો. કોરોનાની મહામારીએ સાબિત કર્યું છે કે ગુજરાતમાં સરકારી હોસ્પિટલની સુવિધાઓ પુરતી નથી. શિક્ષણ મફત હોવું જોઈએ તેના બદલે મોંધુ છે. અમે ગ્રામ્ય વિસ્તારની સમસ્યાને લઈને સરકાર સામે જઈશુ. ટીવી9ની ખાસ મુલાકાતમાં હાર્દીક પટેલે શુ કહ્યું તે જાણવા જુઓ વિડીયો.

Next Article