Surat: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત થતા કોંગ્રેસમાં શરૂ થયો કકળાટ

|

Feb 02, 2021 | 1:32 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી શું જાહેર કરી, કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. સુરતમાં વોર્ડ નંબર-17માં કોંગ્રેસે ધીરુ લાઠીયાને રિપિટ કરતા વિરોધનો વંટોળ ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી શું જાહેર કરી, કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. સુરતમાં વોર્ડ નંબર-17માં કોંગ્રેસે ધીરુ લાઠીયાને રિપિટ કરતા વિરોધનો વંટોળ ઉભો થયો છે. કોર્પોરેટર ધીરુ લાઠીયાનો કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. તો આ તરફ ધીરુ લાઠીયાએ કહ્યું કે, વિરોધ કરતા લોકો સાથે બેસીને હું ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ.

Next Video