Rajkot: ચૂંટણી પહેલા મહિલા કોંગ્રેસમાં કકળાટ, ટિકિટ વાંચ્છુક મહિલા કાર્યકરો પહોંચી કોંગ્રેસ કાર્યાલય

|

Feb 03, 2021 | 2:31 PM

કોંગ્રેસને જેનો ડર હતો આખરે તે જ થયું. કોંગ્રેસે 6 મહાનગરપાલિકાની બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ તેની સામે ઉમેદવારોના નામ પર વિરોધ પણ શરૂ થઇ ગયો છે.

Rajkot: ચૂંટણી પહેલા મહિલા કોંગ્રેસમાં કકળાટ, ટિકિટ વાંચ્છુક મહિલા કાર્યકરો પહોંચી કોંગ્રેસ કાર્યાલય
Rajkot - Congress

Follow us on

કોંગ્રેસને જેનો ડર હતો આખરે તે જ થયું. કોંગ્રેસે 6 મહાનગરપાલિકાની બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ તેની સામે ઉમેદવારોના નામ પર વિરોધ પણ શરૂ થઇ ગયો છે. રાજકોટના વોર્ડ નંબર-1માં બહારના ઉમેદવાર જાહેર કરતા સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો. ટિકિટ વાચ્છુક મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો.

આ અંગે શહેર કોંગ્રેસના નેતાઓ આંતરીક મામલો ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસ એક પરિવાર છે અને પરિવારમાં નારાજગી અને ખુશી એમ ચાલ્યા કરે. અમે અમારા પરિવારના સભ્યોને મનાવી લઇશું તેવો દાવો પણ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article