ઇન્ટર્ન તબીબોનું સ્ટાઇપેન્ડ રૂપિયા 12,800થી વધારી 18,000 કરાયું : નાયબ મુખ્યપ્રધાન

|

Dec 19, 2020 | 5:58 PM

ગાંધીનગરમાં નાયબ મુખ્ય પ્રધાન અને તબીબો વચ્ચેની બેઠક પૂર્ણ થઇ છે. બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાને પત્રકારોને માહિતી આપી હતી. જેમાં તેમણે ઇન્ટર્ન તબીબોની સ્ટાઇપેન્ડની માંગણીને સ્વીકારી હોવાનું કહ્યું. સાથે જ જણાવ્યું તે ઇન્ટર્ન તબીબોનું સ્ટાઇપેન્ડ 12,800 રૂપિયાથી વધારીને હવેથી 18,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.

ઇન્ટર્ન તબીબોનું સ્ટાઇપેન્ડ રૂપિયા 12,800થી વધારી 18,000 કરાયું : નાયબ મુખ્યપ્રધાન

Follow us on

Next Article