સી આર પાટીલના સ્વાગત માટે સુરતમાં લગાવેલા બેનર્સ ઉપર લગાવાઈ કાળી શાહી

|

Jul 24, 2020 | 5:59 AM

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના સ્વાગત માટે લગાવેલા બેનર્સ ઉપર કાળી શાહી લગાવાઈ છે. સુરતમાં સી આર પાટીલને આવકારતા ઠેર ઠેર બેનર્સ લગાવેલા છે. જેમાના કાપોદ્રા વિસ્તારમાં લગાવેલા બેનર્સમાં કાળી શાહી લગાવાઈ છે. બેનર્સમાં સી આર પાટીલ સહીતના ભાજપના નેતાઓના મ્હો ઉપર જ કાળી શાહી નાખીને કાળા કરી દેવાયા છે.

સી આર પાટીલના સ્વાગત માટે સુરતમાં લગાવેલા બેનર્સ ઉપર લગાવાઈ કાળી શાહી

Follow us on

Next Article