IND vs NZ : ભારતની પાસે ધાક જમાવવાનો તો ન્યૂઝીલેન્ડની પાસે નાક બચાવવાનો મોકો, હૈમિલ્ટનમાં યોજાશે મહાસંગ્રામ

|

Jan 28, 2020 | 6:00 PM

ન્યૂઝીલેન્ડની વિરુદ્ધમાં ભારતીય ટીમે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને ટી-20 સીરીઝના બે મેચ ભારતીય ટીમે જીતી લીધા છે. કુલ પાંચ મેચની આ સીરીઝ છે અને તેના લીધે હવે ન્યૂઝીલેન્ડને કોઈપણ ભોગે મેચ જીતીને પોતાની ઈજ્જત બચાવવાનો વારો આવ્યો છે તો ભારતે આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવાની […]

IND vs NZ : ભારતની પાસે ધાક જમાવવાનો તો ન્યૂઝીલેન્ડની પાસે નાક બચાવવાનો મોકો, હૈમિલ્ટનમાં યોજાશે મહાસંગ્રામ

Follow us on

ન્યૂઝીલેન્ડની વિરુદ્ધમાં ભારતીય ટીમે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને ટી-20 સીરીઝના બે મેચ ભારતીય ટીમે જીતી લીધા છે. કુલ પાંચ મેચની આ સીરીઝ છે અને તેના લીધે હવે ન્યૂઝીલેન્ડને કોઈપણ ભોગે મેચ જીતીને પોતાની ઈજ્જત બચાવવાનો વારો આવ્યો છે તો ભારતે આ મેચ જીતીને સીરીઝ પોતાના નામે કરવાની ઈચ્છા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :  IND vs AUS: અંડર-19 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારત સેમીફાઈનલમાં

ઓકલેન્ડમાં ભારતીય ટીમની સામે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ટકી શક્યાં નથી. ઓકલેન્ડમાં જીતીને હવે ભારતીય ટીમ હૈમિલ્ટન ખાતે પહોંચી છે. બંને ટીમ હૈમિલ્ટન ખાતે પહોંચી ચૂકી છે ત્યારે અમે તમે જણાવીશું કે આ મેદાન પર કઈ ટીમનું પલ્લું રહ્યું છે ભારે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈતિહાસ પર નજર કરીને જોઈએ તો આ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આ મેદાન પર એક જ મેચ ટી-20 રમાઈ છે. જો તેના પરિણામ ભારે માટે ચિંતાજનક હતું કારણ કે આ મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતની ટીમ પર આ મેદાનમાં ભારે પડી હતી. જો કે સીરીઝ કબજે કરવા માટે ભારતે ન્યૂઝીલેન્ડ કરતા ઓછો સંઘર્ષ કરવાનો રહેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article