શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું ‘અચ્છે દિન’ !

|

Feb 03, 2019 | 3:46 PM

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે. જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે […]

શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું અચ્છે દિન !

Follow us on

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે.

જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે બીજાના સપનાને ખત્મ કરી દે છે. અહીંયા કશ્મીરમાં નિર્દોષ યુવાનો આતંકવાદનો શિકાર થઈ રહ્યાં છે. અમે સર્જિકલ સ્ટ્રાઈક કરીને દૂનિયાને બતાવી દીધું કે હવે ભારત ચૂપ બેસશે નહીં. હું આતંકવાદની કમર તોડી નાખીશ. ખુશીથી ભરેલાં દિવસો કશ્મીરમાં પાછા લાવવા અમે પ્રતિબદ્ધ છીએ ‘

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

વડાપ્રધાને વધુ કહ્યું ‘આજ જ્યારે હું કશ્મીર આવ્યો છું તો શહીદ નજીર અહમદવાની સહિત એવા લાખો વીરોને શ્રદ્ધા-સુમન અપર્ણ કરું છું જેને શાંતિ માટે, રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શહીદ વાની જેવા યુવા જ દેશના અને કશ્મીરના યુવાનોને દેશ માટે જીવવા અને સમર્પિત થવાનો રસ્તો બતાવે છે. શહીદ નજીર અહમદવાનીને તેના અપૂર્વ સાહસ અને વીરતા માટે કૃતજ્ઞ રાષ્ટ્રે અશોક ચક્રથી સમ્માનિત કર્યા છે.’

[yop_poll id=1047]

Published On - 3:44 pm, Sun, 3 February 19

Next Article