Gujarati NewsPoliticsIn navsari cm rupani briefed farmers on agricultural laws lashing out at congress
નવસારીમાં સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા, કોંગ્રેસ પર કર્યા પ્રહારો
નવસારીમાં ચીખલીના સુરખાઈ ગામે સીએમ રૂપાણીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે માહિતગાર કર્યા. સાથે જ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા. સીએમ રૂપાણીએ આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં આ જ કૃષિકાયદા લાવવા માટે રાહુલ ગાંધી સહિતના નેતાઓ માંગ કરી રહ્યા હતા. અને હવે તેઓ રાજકીય રોટલા શેકવામાં લાગી ગયા છે. તો બીજીતરફ ખેડૂતોએ પણ સીએમના સૂરમાં સૂર પૂરાવ્યો હતો.