VIDEO: કિંજલ દવે બાદ ગુજરાતની આ લોકગાયિકા પણ ભાજપમાં જોડાયા, ફેસબુકમાં શેર કર્યો ફોટો

|

Jul 24, 2019 | 8:58 AM

લોકગાયિકા કિંજલ દવે બાદ હવે એશ્વર્યા મજમુદાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલે જ કિંજલ દવે પોતાના પિતા અને ભાઈ સાથે ભાજપ ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ભરત પંડ્યા અને જિતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તો ગુજરાતની જાણીતી ગાયિકા એશ્વર્યા મજમુદાર પણ હવે ભાજપમાં જોડાયા છે. પોતાના ફેસબુક પર ભાજપમાં જોડાયાનો ફોટો શેર કર્યો છે. […]

VIDEO: કિંજલ દવે બાદ ગુજરાતની આ લોકગાયિકા પણ ભાજપમાં જોડાયા, ફેસબુકમાં શેર કર્યો ફોટો

Follow us on

લોકગાયિકા કિંજલ દવે બાદ હવે એશ્વર્યા મજમુદાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલે જ કિંજલ દવે પોતાના પિતા અને ભાઈ સાથે ભાજપ ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ભરત પંડ્યા અને જિતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તો ગુજરાતની જાણીતી ગાયિકા એશ્વર્યા મજમુદાર પણ હવે ભાજપમાં જોડાયા છે. પોતાના ફેસબુક પર ભાજપમાં જોડાયાનો ફોટો શેર કર્યો છે.

આ પણ વાંચોઃ ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરી રહેલા રાહુલ બોસનો VIDEO વાઈરલ, કારણ 2 નંગ કેળાનું બિલ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી પહેલા અને પરિણામ બાદ પણ ભાજપ દ્વારા નવા સદસ્યોને જોડવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અનેક સેલિબ્રિટિસ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article