AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં સૌથી વધુ લીડથી નવસારી લોકસભા બેઠકની ચૂંટણી જીતનાર સાસંદ સી.આર.પાટીલની સામે કોળી સમાજે મોરચો માંડ્યો

સૌથી વધુ મતથી જીતવાનો રેકોર્ડ નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલના શીરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સામે મોરચાઓ મંડાઈ રહ્યાં છે. કોળી સમાજે હવે સી.આર.પાટીલની સામે મોરચો માંડ્યો છે. નવસારીમાં ઉમેદવારની પસંદગી માટે અલગ અલગ તારણો લેવામા આવી રહ્યાં છે. જેમાં સ્થાનિક ઉમેદવારની માંગને લઈને કોળી પટેલ સમાજે સી.આર.પાટીલ સામે મોરચો માંડ્યો છે. નવસારીના સાંસદ […]

ગુજરાતમાં સૌથી વધુ લીડથી નવસારી લોકસભા બેઠકની ચૂંટણી જીતનાર સાસંદ સી.આર.પાટીલની સામે કોળી સમાજે મોરચો માંડ્યો
Nilesh Gamit
| Edited By: | Updated on: Mar 14, 2019 | 11:19 AM
Share

સૌથી વધુ મતથી જીતવાનો રેકોર્ડ નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલના શીરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સામે મોરચાઓ મંડાઈ રહ્યાં છે. કોળી સમાજે હવે સી.આર.પાટીલની સામે મોરચો માંડ્યો છે.

નવસારીમાં ઉમેદવારની પસંદગી માટે અલગ અલગ તારણો લેવામા આવી રહ્યાં છે. જેમાં સ્થાનિક ઉમેદવારની માંગને લઈને કોળી પટેલ સમાજે સી.આર.પાટીલ સામે મોરચો માંડ્યો છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ ત્રીજી ટર્મ માટે ફરીથી મેદાને ઊતર્યા છે. આજે 7 વિધાનસભાના ભાજપના કાર્યકરોનો ઉમેદવારની પસંદગી માટે અલગ અલગ તારણો લેવામા આવી રહ્યાં છે.

ત્યારે કોળી પટેલ સમાજે તેમની સામે મોરચો માંડ્યો છે. જેમાં ભાજપના અગ્રણી કોળી પટેલ નેતાઓએ રજુઆત કરીને સ્થાનિક કોળી ઉમેદવારને મેદાને ઉતારવાના મુદ્દાને ગરમાવ્યો છે. કોળી પટેલ સમાજના 4 લાખ મતદારો છે જેના કારણે હવે કોળી સમાજના ભાજપ કાર્યકરો ટિકીટ માટે મેદાને ઉતર્યા છે.

જાતિય સમીકરણો

1- ગુજરાતી- 71 હજાર 2- યુપીવાસી-1લાખ 32 હજાર 3- મરાઠી – 2 લાખ 20 હજાર 4- રાજસ્થાની- 1 લાખ 17 હજાર 5- મુસ્લિમ- 1 લાખ 54 હજાર 6- સાઉથ ઈન્ડીયન- 1 લાખ 50 હજાર 7- લઘુમતિ- 3 લાખ 8- અન્ય – 1 લાખ 40 હજાર 9- કોળી પટેલ – 3 લાખ કુલ- 19 લાખ મતદારો છે.

સાંસદ સી.આર.પાટીલે જનહિતના ઘણા કામ કર્યા છે. જેમાં નવસારીને નવા ટ્રેનના સ્ટોપેજ, મોડલ આદર્શ વિલેજ ચીખલી, સ્મોકલેશ વિલેજ તથા અન્ય કામ નવસારી માટે કર્યા છે. પહેલી ટર્મમા 1 લાખ 34 હજાર મતથી ધનસુખ રાજપુતને હરાવ્યા હતા. બીજી ટર્મમા રેકોર્ડ બ્રેક 5 લાખ 40 હજાર મતથી જીત મેળવી હતી અને ત્રીજીવાર ફરીથી પ્રબળ દાવેદાર ઉમેદવાર તરીકે ઉભા રહ્યાં છે પરંતુ 3 લાખ મતદાર ધરાવતા કોળી સમાજે મોરચો માંડ્યો છે જેના કારણે તેમની સમસ્યાઓ વધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">