Gujarat Local Body Poll 2021: ભાજપનાં ઈશારે કોંગ્રેસનાં ઉમેદવારોને હેરાન કરાઈ રહ્યા છે

|

Feb 19, 2021 | 7:40 AM

Gujarat Local Body Poll 2021: ભાજપના ઇશારે કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ હેરાન કરી રહી છે. આ ખુલ્લો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા પરેશ ધાનાણીએ ભાજપ પર પોલીસ વિભાગના દુરઉપયોગનો આરોપ લગાવ્યો

Gujarat Local Body Poll 2021: ભાજપના ઇશારે કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ હેરાન કરી રહી છે. આ ખુલ્લો આરોપ લગાવ્યો છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા પરેશ ધાનાણીએ ભાજપ પર પોલીસ વિભાગના દુરઉપયોગનો આરોપ લગાવ્યો અને ભાજપના ઇશારે પોલીસ અધિકારીઓ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપતા હોવાની ફરીયાદ કરી.જોકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરવાની તૈયારી ધાનાણીએ દર્શાવી છે

 

Next Video