Gujarat Local Body Election 2021: ચૂંટણી કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓ માટે તાલીમ, હાજર નહી રહેનારાને અપાશે નોટીસ

|

Feb 13, 2021 | 2:08 PM

Gujarat Local Body Election 2021: લઈને ચૂંટણી પંચની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં આવનારી ચૂંટણીની કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. કર્મચારીઓને બેલેટ પેપર તેમજ કંટ્રોલ યુનિટ અંગેની માહિતી આપવામાં આવી હતી.

Gujarat Local Body Election 2021: લઈને ચૂંટણી પંચની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં આવનારી ચૂંટણીની કામગીરીમાં જોડાનારા સરકારી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. કર્મચારીઓને બેલેટ પેપર તેમજ કંટ્રોલ યુનિટ અંગેની માહિતી આપવામાં આવી હતી. તો મતદાનના દિવસે કોઈ તકનીકી ખામી સર્જાય તો શું કરવું તે અંગેની પણ વિગતવાર ટ્રેનિંગ અપાઈ હતી. મહત્વનું છે કે આ ટ્રેનિંગમાં વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જોડાયા હતા તે પણ અધિકારી કે કર્મચારી આ ટ્રેનિંગમાં હાજર નહીં રહ્યા હોય તેમને નોટિસ આપવામાં આવશે.

 

Next Video