VIDEO: 2 જુલાઈથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પહેલા કામકાજ સમિતિની બેઠક

|

Jul 01, 2019 | 6:47 AM

2 જુલાઈથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે. તે પહેલા આજે વિધાનસભાની કામકાજ સમિતિની બેઠક મળશે. વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં આ બેઠક મળશે. બજેટ સત્ર શરૂ થતાં પહેલાં મળનારી આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, સંસદીય સચિવો તેમજ વિપક્ષના નેતા હાજર રહેશે. જેમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ ખરડાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. તમારા […]

VIDEO: 2 જુલાઈથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત પહેલા કામકાજ સમિતિની બેઠક

Follow us on

2 જુલાઈથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે. તે પહેલા આજે વિધાનસભાની કામકાજ સમિતિની બેઠક મળશે. વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં આ બેઠક મળશે. બજેટ સત્ર શરૂ થતાં પહેલાં મળનારી આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, સંસદીય સચિવો તેમજ વિપક્ષના નેતા હાજર રહેશે. જેમાં બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા વિવિધ ખરડાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચોઃ જો CWC રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરશે તો, આ નેતા કોંગ્રેસના નવા અધ્યક્ષ બની શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

2 જુલાઈથી શરૂ થનારા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન સાત જેટલા વિધેયક પસાર કરાશે. જેમાં સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ માટે નવી પોલિસી રજૂ કરાશે તો શ્રમ અને રોજગાર, નાર્કોટિક્સ અને E સિગારેટ પર પ્રતિબંધ લવાશે. મહેસુલ વિભાગના કાયદામાં સુધારા કરતું બિલ પણ પસાર કરવામાં આવશે. પાણી પુરવઠા વિભાગના કાયદામાં પણ જરૂરી સુધારા કરવામાં આવશે. સાથે સાથે શિક્ષણ નિતીમાં નવી પોલિસી આવી શકે છે.

[yop_poll id=”1″]

Next Article