GUJARAT : સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકશે ? જુઓ આ અહેવાલ

|

Feb 12, 2021 | 12:52 PM

GUJARAT : ચૂંટણીમાં ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે તેની મર્યાદા નક્કી કરી દેવાઈ છે. સાથે સાથે ચીજ વસ્તુના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે,

GUJARAT : ચૂંટણીમાં ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે તેની મર્યાદા નક્કી કરી દેવાઈ છે. સાથે સાથે ચીજ વસ્તુના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે ઉમેદવારો આ નક્કી કરેલી મર્યાદાને કેટલું જાળવે છે અને નક્કી કરેલા ભાવ પ્રમાણે શું શું લાવે છે ? જુઓ આ અહેવાલ

 

Published On - 12:41 pm, Fri, 12 February 21

Next Video