PAAS નેતા હાર્દિક પટેલ લડશે 2019 લોકસભાની ચૂંંટણી: ખુદ હાર્દિકે કર્યો ખુલાસો, જુઓ હાર્દિક પટેલનો EXCLUSIVE VIDEO

તો આખરે કેટલાંયે સમયથી ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. આખરે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આ જાહેરાત કરી જ દીધી છે કે તે આગામી લોકસભાની ચૂંટણી લડશે. ગઈ કાલ સુધી હજી જ્યાં હાર્દિક લોકસભાની ચૂંટણી લડશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં આજે હાર્દિક પટેલનો એક વીડિયો ટીવી9 પાસે […]

PAAS નેતા હાર્દિક પટેલ લડશે 2019 લોકસભાની ચૂંંટણી: ખુદ હાર્દિકે કર્યો ખુલાસો, જુઓ હાર્દિક પટેલનો EXCLUSIVE VIDEO
| Updated on: Feb 06, 2019 | 7:09 AM

તો આખરે કેટલાંયે સમયથી ચાલતી અટકળોનો હવે અંત આવ્યો છે. આખરે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે આ જાહેરાત કરી જ દીધી છે કે તે આગામી લોકસભાની ચૂંટણી લડશે.

ગઈ કાલ સુધી હજી જ્યાં હાર્દિક લોકસભાની ચૂંટણી લડશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં આજે હાર્દિક પટેલનો એક વીડિયો ટીવી9 પાસે છે. જેમાં ખુદ હાર્દિક કહી રહ્યો છે કે તે આગામી લોકસભાની ચૂંટણી લડશે.

TV9 Gujarati

 

આ વીડિયો છે ઉત્તર પ્રદેશના લખનઉનો. હાર્દિક અમરેલી બેઠક પરથી ચૂંટણી લડશે તેવું કહેવાઈ રહ્યું છે. જોકે હજી હાર્દિકે કઈ પાર્ટી તરફથી ચૂંટણી લડશે તે અંગે ચોખવટ નથી કરી. પરંતુ કોંગ્રેસ હાર્દિકને અપ્રત્યક્ષ રીતે ટેકો આપે તેવું કહેવાઈ રરહ્યું છે.

લખનઉમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન PAASન નેતા હાર્દિક પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

જુઓ હાર્દિક પટેલનો EXCLUSIVE VIDEO:

 

[yop_poll id=1132]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]