ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 8 બેઠક પર કુલ 81 ઉમેદવારો મેદાનમાં

|

Oct 19, 2020 | 10:16 PM

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની 8 બેઠક પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. પેટાચૂંટણીની 8 બેઠક પર કુલ 81 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં લીંબડી બેઠક પર સૌથી વધારે 14 ઉમેદવાર વચ્ચે જંગ લડાઈ રહ્યો છે. લીંબડી બેઠક પર મુખ્ય જંગ ભલે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે લડાતો હોય. પરંતુ 12 અપક્ષ ઉમેદવારોએ બંને મુખ્ય […]

ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, 8 બેઠક પર કુલ 81 ઉમેદવારો મેદાનમાં

Follow us on

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની 8 બેઠક પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. પેટાચૂંટણીની 8 બેઠક પર કુલ 81 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં લીંબડી બેઠક પર સૌથી વધારે 14 ઉમેદવાર વચ્ચે જંગ લડાઈ રહ્યો છે. લીંબડી બેઠક પર મુખ્ય જંગ ભલે ભાજપ-કૉંગ્રેસ વચ્ચે લડાતો હોય. પરંતુ 12 અપક્ષ ઉમેદવારોએ બંને મુખ્ય પક્ષોની ચિંતા વધારી છે. મોરબી અને ગઢડા બેઠક પર 12-12 ઉમેદવાર લડી રહ્યાં છે. તો કપરાડા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવાર જ મેદાને છે. પેટાચૂંટણીની 8 બેઠક પર કુલ મળીને 55 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article