શું આપ જાણો છો કે અલગ કાશ્મીર અને પાકિસ્તાન રાગ આલાપતા અલગતાવાદી નેતાઓ પર સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા ?

|

Feb 17, 2019 | 9:55 AM

સરકારે પુલવામા આતંકી હુમલા બાદ આખરે જમ્મુ-કાશ્મીરના ઘણા અલગતાવાદી નેતાઓની સુરક્ષા સહિતની સુવિધાઓ પાછો ખેંચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં […]

શું આપ જાણો છો કે અલગ કાશ્મીર અને પાકિસ્તાન રાગ આલાપતા અલગતાવાદી નેતાઓ પર સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા ?

Follow us on

સરકારે પુલવામા આતંકી હુમલા બાદ આખરે જમ્મુ-કાશ્મીરના ઘણા અલગતાવાદી નેતાઓની સુરક્ષા સહિતની સુવિધાઓ પાછો ખેંચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

ગૃહ મંત્રાલયના આદેશ બાદ હુર્રિયત અને અલગતાવાદી નેતાઓ મીરવાઇઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, ફઝલ હક કુરૈશી અને શબ્બીર શાહને અપાતી સુરક્ષા સુવિધા પરત લઈ લેવામાં આવી છે.

ત્યારે જાણવા જેવી વાત એ છે કે ભારતમાં રહીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તરફી વલણ ધરાવતા આ અલગતાવાદી નેતાઓ ઉપર સરકાર ભારે રકમ ખર્ચ કરતી હતી.

ફેબ્રુઆરી-2018માં છપાયેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષોમાં હુર્રિયત કૉન્ફરન્સના નેતાઓ પર સરકારે લગભગ 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તે વખતના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ પોતે આ માહિતી આપી હતી કે હુર્રિયતના 14 નેતાઓ પર વર્ષ 2008-17 દરમિયાન આ રકમ ખર્ચ કરવામાં આવી. ઘણા નેતાઓને 5 સિક્યુરિટી ગાર્ડ અને 4 પર્સનલ સિક્યુરિટી ઑફિસર મળેલા હતાં.

મહબૂબાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા બાદ હુર્રિયત નેતા ઉમર ફારૂક પર વર્ષ 2015માં 34 લાખ રૂપિયા, 2016માં 36 લાખ અને 2017માં 37 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

2015થી 2017 દરમિયાન પ્રોફેસર અબ્દુલ ગની બટની સિક્યુરિટી અને ટ્રાંસપોર્ટેશન પર લગભગ 2.15 કરોડ રૂપિયા ખર્ચાયા, જ્યારે આ જ ત્રણ વર્ષ દરમિયાન ાગા સૈયદ હસન મૌલવી, મૌલવી અબ્બાસ અંસારી તથા બિલાલ ગની લોન પર પણ 1-1 કરોડ રૂપિયા ખર્ચ કરાયા.

[yop_poll id=1519]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article