લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

|

May 21, 2019 | 3:59 PM

લોકસભા ચૂંટણી મતગણતરીને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે.  ગાંધીનગર લોકસભા ચૂંટણી અધિકારીએ મતગણતરીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી માટે ચૂંટણી અધિકારીએ નવતર પ્રયોગ અપનાવ્યો છે. આ પણ વાંચો:  વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ Web Stories View more Nita Ambani luxury car […]

લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

Follow us on

લોકસભા ચૂંટણી મતગણતરીને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે.  ગાંધીનગર લોકસભા ચૂંટણી અધિકારીએ મતગણતરીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.  ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી માટે ચૂંટણી અધિકારીએ નવતર પ્રયોગ અપનાવ્યો છે.

આ પણ વાંચો:  વર્લ્ડ કપ 2019: કોચ રવિ શાસ્ત્રીએ વિરાટની સેનામાં આ ખેલાડીના રોલને ગણાવ્યો મહત્ત્વપૂર્ણ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લોકસભાની પ્રત્યેક વિધાનસભા બેઠકને અલગ કલર કોડ આપવામાં આવ્યો છે તો સુરક્ષાને ધ્યાનમા લઈને 113 કેમેરાની મદદથી મતગણતરીનું મોનિટરીંગ થશે. સ્ટ્રોંગ રૂમથી મત ગણતરી કેન્દ્ર સુધી લઈ જવાતી મત પેટીનું પણ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. સમર્થકોને મત ગણતરી પ્રક્રિયા જોવા માટે મત ગણતરી કેન્દ્ર કમ્પાઉન્ડમાં જ 100 મીટર દૂર બે LED લગાવ્યા છે તો ત્રણ સ્તરમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:58 pm, Tue, 21 May 19

Next Article