આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે

|

Feb 07, 2019 | 3:48 PM

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો ત્યારે હવે આશાબેન કયા પક્ષમાં જોડાયા છે તેને લઇને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા. TV9 Gujarati   Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી […]

આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે

Follow us on

ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો ત્યારે હવે આશાબેન કયા પક્ષમાં જોડાયા છે તેને લઇને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા.

TV9 Gujarati

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

જો કે છેલ્લાં બે દિવસથી ટીવી9ને તેના સુત્રો સતત કહેતાં હતાં કે ડો. આશા પટેલ ભાજપનો ખેસ પકડશે પરંતુ જે પક્ષે તેમને ધારાસભ્ય તરીકે બેસાડ્યાં તેની સાથે જ વિશ્વાસઘાત કરનારા ડો. આશા પટેલ હંમેશા નેતાની જ ભાષા બોલતાં રહ્યાં કે તેઓ ભાજપમાં નહિ જોડાય. જો કો આજે સાંજે ઊંઝા ખાતે આવેલા એક રિસોર્ટ કે જે ભાજપના જ એક કાર્યકરનો છે ત્યાં કેટલાંક કાર્યકરો સાથે તેમણે બેઠક કરી અને પોતે ભાજપમાં જોડાશે તેવી જાહેરાત કરી. જો કે જાહેરાત કરતી વખતે તેમણે પોતાનો કોંગ્રસ પ્રત્યેનો બળાપો ઠાલવ્યો હતો.

ડો. આશા પટેલ એક જનપ્રતિનિધી તો હતાં જ પણ સાથે – સાથે વિસ્તારનાં નેતા હોવાથી એક નેતા હંમેશા જુઠ્ઠું બોલતો હોય તેવી અપેક્ષા હોય તેવી જ સ્થિતી ડો. આશા પટેલના કિસ્સામાં જોવા મળી. જો કે આખાયે કિસ્સામાં ટીવી9ના સુત્રો સાચા ઠર્યાં અને ડો. આશા પટેલ ખોટાં પડ્યાં.

[yop_poll id=1185]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:35 pm, Thu, 7 February 19

Next Article