Farmers Protest: રસ્તાઓ પર ખીલા અને બેરીકેડ સાથે દિલ્હી અભેદ્ય કિલ્લામાં ફેરવાયું, જુઓ તસ્વીરો

|

Feb 02, 2021 | 5:01 PM

Farmers Protest: સિંધુ, ટિકરી અને ગાઝીપુર સરહદે કૃષિ કાયદા (Agricultural bill) નાબુદ કરવાની માંગ સાથે કિસાન અંદોલન કરી રહ્યા છે. ખેડૂતો દિલ્લીમાં (Delhi) ના પ્રવેશે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

1 / 8
Farmers Protest: ટિકરી બોર્ડર પર રસ્તા વચ્ચે લગાવવામાં આવી ખીલીઓ.

2 / 8
રસ્તો ખોદીને ખીલાઓને સિમેન્ટમાં ફિટ કરવામાં આવ્યા.

3 / 8
ચાલતા ઘૂસતા લોકો માટે બેરીકેડ્સ ઉપરાંત, કાંટાળો તાર પણ લગાવવામાં આવ્યા.

4 / 8
આ પ્રદર્શનમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનથી વધુ ખેડુતો જોડાઈ રહ્યા છે.

5 / 8
કિસાન પ્રદર્શનને ધ્યાનમાં લઈને પોલીસે સિંઘુ બોર્ડર પર બેરીકેડની વચ્ચે કોંક્રીટ ભરી દીધો છે.

6 / 8
કિસાન પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ કર્મીઓ.

7 / 8
કિસાન આંદોલનને કારણે દિલ્હી પોલીસ સુરક્ષામાં તૈયાર.

8 / 8
દિલ્હી પોલીસ કમિશનર એસ.એ. શ્રીવાસ્તવ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સાથે સિંઘુ બોર્ડર પહોંચ્યા હતા.

Next Photo Gallery