અમરેલીના સાવરકુંડલામાં ખેડૂત સંમેલન યોજાયું, કૃષિ બિલને લઇને ખેડૂતોનું સમર્થન

અમરેલીના સાવરકુંડલા ખાતે યોજાયેલ સંમેલનમાં મોટા પ્રમાણમાં ખેડૂતો અને યાર્ડના ચેરમેનો હાજર રહ્યા હતા. આ તમામ ખેડૂતો અને આગેવાનોએ કૃષિ કાયદાને ફાયદાકારક ગણાવ્યા છે. હાલ કૃષિ બિલને કારણે હાલ ઉહાપોહ મચ્યો છે. ત્યારે કેટલાક ખેડૂતો આ કાયદાના સમર્થનમાં હોવાનું જણાવી રહ્યાં છે.  

| Updated on: Dec 17, 2020 | 5:27 PM