માઉન્ટ આબુના આ વૈભવી રિસોર્ટમાં રોકાશે કોંગ્રેસના ધારાસભ્યો, જુઓ રિસોર્ટનો VIDEO

|

Jul 03, 2019 | 9:15 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાના છે. આ પણ વાંચો: સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO Web Stories View more આજનું […]

માઉન્ટ આબુના આ વૈભવી રિસોર્ટમાં રોકાશે કોંગ્રેસના ધારાસભ્યો, જુઓ રિસોર્ટનો VIDEO

Follow us on

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એકવાર ક્રોસ વોટિંગનો ખતરો સતાવી રહ્યો છે. 5 જૂલાઈએ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા કોંગ્રેસ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ લઈ જવાના છે.

આ પણ વાંચો: સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કોંગ્રેસના ધારાસભ્યો માઉન્ટ આબુના હંબિંગ બર્ડસ રિસોર્ટ ખાતે બે દિવસ રોકાવવાના છે. માઉન્ટ આબુના અચલગઢમાં આવેલા પ્રસિદ્ધ રિસોર્ટમાં ગુજરાત કોંગ્રેસના ધારાસબ્યો રોકાણ કરવાના છે. માઉન્ટ આબુના લક્ઝુરિયસ હંબિંગ બર્ડસ રિસોર્ટમાં કોંગ્રેસી ધારાસભ્યોના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે મોક પોલ કરવાના બહાના હેઠળ ધારાસભ્યોને માઉન્ટ આબુ લઈ જવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે 4 કલાકે માઉન્ટ આબુ જવા રવાના થશે. અને માઉન્ટ આબુના આ રીસોર્ટમાં રાખવામાં આવશે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article