AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે TV9ની ખાસ વાતચીત, જુઓ VIDEO

|

Feb 07, 2021 | 9:45 AM

સ્થાનિક સ્વરાજના જંગ વચ્ચે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે.

સ્થાનિક સ્વરાજના જંગ વચ્ચે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. ગુજરાત મુલાકાતે આવેલા AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે અમારા એસોસિએટ એડિટર ચિરાગ શાહે ખાસ વાતચીત કરી હતી.

Published On - 9:39 am, Sun, 7 February 21

Next Video